PSE-SSE Mock test 37
PSE-SSE Mock test
PSE’s meaning is Primary Education Scholarship Exam and SSE’s meaning is Secondary Education Scholarship Exam This exam is one type of competitive exam for the students of Gujarat.
PSE-SSE Mock Test =37
Quiz – 37
નોંધ :- ક્વિઝ ફરીથી આપવા માટે પેજ રિફ્રેશ કરવું.
અભ્યાસક્રમ :-
PSE (Primary Education Scholarship Exam)
પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા
ધોરણ 1 થી 5 સુધીનો અભ્યાસક્રમ
SSE (Secondary Education Scholarship Exam)
માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા
ધોરણ 6 થી 8 સુધીનો અભ્યાસક્રમ
પરીક્ષા ફી :-
(પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા) – કુલ 40 રૂપિયા (પરીક્ષા ફી + પ્રમાણપત્ર ફી)
(માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા) – કુલ 50 રૂપિયા (પરીક્ષા ફી + પ્રમાણપત્ર ફી)
પરીક્ષા ગુણ :-
ધોરણ – 6 માટે (પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા)
ધોરણ – 9 માટે (માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા)
કુલ પ્રશ્નો 100
કુલ સમય 90 મિનિટ
કુલ ગુણ 100
જાહેરનામું બહાર પાડ્યાની તારીખ – 17-Aug-2022
પરીક્ષા માટેનું આવેદનપત્ર ઓનલાઇન ભરવાનો સમયગાળો – 22-Aug-2022 To 06-Sep-2022
પરીક્ષા માટેની ફી ઓનલાઈન ભરવાનો સમયગાળો – 22-Aug-2022 To 06-Sep-2022
Post Comment