NMMS Mock Test-14 By AD Brothers November 22, 2022 NMMS Mock Test-14 Quiz 14( આંતર સંબંધ ) October 7, 2026 પોલીસ:દંડો :: લુહાર : .................. સાણસી ચીપિયો હથોડો કુહાડી None સુથાર:રંધો :: ચિત્રકાર : ............ કેનવાસ પીંછી રંગ ચિત્ર None પુસ્તક :કાગળ :: માખણ: .................. ઘી દૂધ છાસ ગાય None ઘરેણાં :સોનું :: પગરખાં : .... બુટ મોજડી મોચી ચામડું None બકરી:લવારું :: મરઘી : ........ પીલું મેઢું ખોલકું ગિદરડું None હાથી : મદનિયું :: ઊંટ: ........ મેઢું વછેરું ખોલકું બોતડું None ઘોડો :તબેલો :: કીડી: ......... દર રાફડો મકોડો જંતુ None એસ્કિમો : ઇગ્લું :: રાજા : ............... મહેલ રાણીવાસ કચેરી દરબાર None હરણ : છીકારે : ભેંસ .............. ગાંગરે રેંકવું તાડૂકે ભાંભરે None ઉંદર : ચૂં ચૂં :: કોયલ : .......... ગીત ગાય કુહૂ કુહૂ ગુંજન કરે ટહુકે None Time's up Home