Quiz 15 ( આંતર સંબંધ ) By AD Brothers November 23, 2022 Quiz 15 ( આંતર સંબંધ ) June 15, 2026 કાગળ : વિધ્યાર્થી : : કાળું પાટિયું : .................. શિક્ષક શાળા શિક્ષણ વર્ગ None આકાશ : વાદળી :: પાણી : ............ પારદર્શક સ્વચ્છ શીતળ રંગહીન None ઘડિયાળ :સમય :: ચશ્મા : .................. કાચ લેન્સ આંખો દ્રષ્ટિ None અમ્પાયર : પિચ :: સુથાર : .... ગેરેજ દુકાન કોઢ સાઈડ None શિક્ષક: વર્ગ :: નાવિક : ........ દરિયો પાણી નદી વહાણ None સુથાર : ફર્નિચર :: કડીયો : ........ ઈંટ રેતી કપચી ચણતર None નિર્માતા : ફિલ્મ :: નાટ્યકાર : ......... નાટ્યગૃહ અભિનય રંગમંચ નાટક None મધમાખી : મધપૂડો :: વાઘ : ............... કોઢ રાફડો બોડ આશ્રમ None હરણ : છીકારે : ભમરો : .............. ગણગણે ભાંભરે ગુંજન તાડૂકે None ગોલ્ફ : કોર્સ :: સ્કેટિંગ : .......... મેટ રિંગ એલી રેન્જ None Time's up