NMMS Mock Test-14

NMMS mock test

NMMS Mock Test-14 

Quiz 14( આંતર સંબંધ )

June 18, 2025

પોલીસ:દંડો :: લુહાર : ..................

સુથાર:રંધો :: ચિત્રકાર : ............

પુસ્તક :કાગળ :: માખણ: ..................

ઘરેણાં :સોનું :: પગરખાં : ....

બકરી:લવારું :: મરઘી : ........

હાથી : મદનિયું :: ઊંટ: ........

ઘોડો :તબેલો :: કીડી: .........

એસ્કિમો : ઇગ્લું :: રાજા : ...............

હરણ : છીકારે : ભેંસ ..............

ઉંદર : ચૂં ચૂં :: કોયલ : ..........

 

Home