NMMS Mock Test-16 By AD Brothers November 24, 2022 NMMS Mock Test-16 Quiz 16 (વર્ગીકરણ ) September 14, 2026 નીચેનામાંથી જુદી પડતી(અલગ પડતી) વસ્તુ કઈ છે ? નીર પાણિ જળ વારિ None નીચેનામાંથી જુદી પડતી(અલગ પડતી) વસ્તુ કઈ છે ? અમદાવાદ જયપુર કલકત્તા મુંબઈ None નીચેનામાંથી જુદી પડતી(અલગ પડતી) વસ્તુ કઈ છે ? ઘી માખણ છાશ તેલ None નીચેનામાંથી જુદી પડતી(અલગ પડતી) વસ્તુ કઈ છે ? કાકડી દૂધી તુવેર ગલકા None નીચેનામાંથી જુદી પડતી(અલગ પડતી) વસ્તુ કઈ છે ? આદું ગાજર ટામેટાં બટેટા None નીચેનામાંથી જુદી પડતી(અલગ પડતી) વસ્તુ કઈ છે ? 36 24 11 72 None નીચેનામાંથી જુદી પડતી(અલગ પડતી) વસ્તુ કઈ છે ? કિડની કાન આંખ હ્રદય None નીચેનામાંથી જુદી પડતી(અલગ પડતી) વસ્તુ કઈ છે ? મંગળ શનિ પૃથ્વી સુર્ય None નીચેનામાંથી જુદી પડતી(અલગ પડતી) વસ્તુ કઈ છે ? મગર ગરોળી સાપ વ્હેલ None નીચેનામાંથી જુદી પડતી(અલગ પડતી) જોડ કઈ છે ? અથવા અસંગત જોડકું શોધો. અમીર -ગરીબ ભૂતકાળ-વર્તમાન ઊંચું-ઉપર તાજું-વાસી None Time's up Home