Quiz17 (લોહી સંબંધ)
December 9, 2024
જો A ના પિતાની પુત્રી B ના માતા હોય તો B ને A શું સગપણ થાય?
શિલ્પાની માતા,મહેશની બહેનની દીકરી છે તો મહેશની માતા,શિલ્પાની માતાની શું થાય?
એક માણસ સામે આંગળી બતાવી એક સ્ત્રીએ કહ્યું, તેની માતા, મારી સાસુની એકની એક પુત્રવધુ છે તો તે સ્ત્રીને પુરુષ શું સંબંધમાં થાય ?
બે વ્યક્તિ સાથે ચાલી રહ્યા છે, એકે બીજાને કહ્યું જો કે તમે મારા પિતા છો, પરંતુ હું તમારો પુત્ર નથી' તો આ બે વ્યક્તિ વચ્ચે કર્યો સંબંધ હોય ?
કરિનાએ આમિરની ભત્રીજી છે. આમીરની માતા નેહા છે. પ્રીતિ એ નેહાની માતા છે. પ્રીતિનો પતિ સર્કિટ છે. હેલન સર્કિટની સાસુ છે. તો આમીરને સર્કિટ સાથે શું સંબંધ હોય ?
છગન તરફ આંગળી બતાવી મગને કહ્યું, ‘તે મારી બહેનના એક માત્ર ભાઈનો પુત્ર છે' તો મગનને છગન શું થાય ?
તસવીરમાં પુરુષના ફોટો તરફ આંગળી બતાવી એક સ્ત્રીએ કહ્યું, ‘તેના ભાઈના પિતાએ મારા દાદાના એકના એક પુત્ર છે' તો એ ફોટોવાળા માણસને સ્ત્રી શું સંબંધમાં થાય ?
એક છોકરા તરફ આંગળી બતાવી પ્રોફેસર રાવલ બોલ્યા. “તેના એકના એક ભાઈની માતા એ મારા પિતાની પત્ની છે' તો તે છોકરાને પ્રોફેસર રાવલ શું સંબંધમાં થાય ?
જશોદા તરફ આંગળી બતાવી કિશને કહ્યું ‘તેણીની માતાની એક માત્ર પુત્રી એ મારી માતા' તો જશોદાને કિશન શું સંબંધમાં થાય ?
વિજય કહે છે ‘આનંદની માતા મારી માતાની એકમાત્ર પુત્રી છે' આનંદનો વિજય સાથે શો સંબંધ છે?