NMMS Mock Test-16 By AD Brothers November 24, 2022 NMMS Mock Test-16 Quiz 16 (વર્ગીકરણ ) October 4, 2026 નીચેનામાંથી જુદી પડતી(અલગ પડતી) વસ્તુ કઈ છે ? નીર વારિ પાણિ જળ None નીચેનામાંથી જુદી પડતી(અલગ પડતી) વસ્તુ કઈ છે ? કલકત્તા જયપુર મુંબઈ અમદાવાદ None નીચેનામાંથી જુદી પડતી(અલગ પડતી) વસ્તુ કઈ છે ? છાશ માખણ તેલ ઘી None નીચેનામાંથી જુદી પડતી(અલગ પડતી) વસ્તુ કઈ છે ? કાકડી ગલકા દૂધી તુવેર None નીચેનામાંથી જુદી પડતી(અલગ પડતી) વસ્તુ કઈ છે ? બટેટા ગાજર ટામેટાં આદું None નીચેનામાંથી જુદી પડતી(અલગ પડતી) વસ્તુ કઈ છે ? 36 11 24 72 None નીચેનામાંથી જુદી પડતી(અલગ પડતી) વસ્તુ કઈ છે ? કિડની હ્રદય આંખ કાન None નીચેનામાંથી જુદી પડતી(અલગ પડતી) વસ્તુ કઈ છે ? શનિ સુર્ય મંગળ પૃથ્વી None નીચેનામાંથી જુદી પડતી(અલગ પડતી) વસ્તુ કઈ છે ? મગર સાપ વ્હેલ ગરોળી None નીચેનામાંથી જુદી પડતી(અલગ પડતી) જોડ કઈ છે ? અથવા અસંગત જોડકું શોધો. અમીર -ગરીબ ભૂતકાળ-વર્તમાન ઊંચું-ઉપર તાજું-વાસી None Time's up Home