Quiz 13 ( આંતર સંબંધ ) By AD Brothers November 11, 2022 Quiz 13 ( આંતર સંબંધ ) August 28, 2026 સારું : ખરાબ :: છત : .................. થાંભલા દિવાલ બારી ભોયતળીયુ None plant : root :: building : ............ Wall Window Pillar Basement None સમય:ઘડીયાળ::હવાનુ દબાણ : .................. બેરોમીટર લેક્ટોમીટર હાઈડ્રોમીટર એમીટર None વિજળી : ટીવી :: પેટ્રોલ: .... ઘોડાગાડી સાઈકલ ગાડુ મોટર None લાભ : ફાયદો :: નુકસાન :: ........ શુભ નફો વળતર ખોટ None હવા : ઓક્સિજન :: દરિયો : ........ પાણી નાઈટ્રોજન આકાશ વ્રુક્ષ None દૂધ : લિટર :: ખાંડ : ......... કિલોગ્રામ કિલોમિટર મિટર મિલિલિટર None વાઈરસ : કોરોના :: બેક્ટેરિયા: ............... અછ્બડા મેલેરિઆ કમળો ક્ષય None અમીબા:પ્રજીવ :: બિલાડીનો ટોપ : .............. વાયરસ વનસ્પતિ ફૂગ લીલ None ખાંડ : દ્રાવ્ય :: પાણી : .......... દ્રાવક દ્રવ્ય દ્રાવ્ય દ્રાવણ None Time's up