Quiz 14( આંતર સંબંધ ) By AD Brothers November 22, 2022 Quiz 14( આંતર સંબંધ ) September 20, 2026 પોલીસ:દંડો :: લુહાર : .................. સાણસી હથોડો કુહાડી ચીપિયો None સુથાર:રંધો :: ચિત્રકાર : ............ કેનવાસ રંગ પીંછી ચિત્ર None પુસ્તક :કાગળ :: માખણ: .................. છાસ દૂધ ઘી ગાય None ઘરેણાં :સોનું :: પગરખાં : .... મોચી બુટ મોજડી ચામડું None બકરી:લવારું :: મરઘી : ........ ગિદરડું મેઢું ખોલકું પીલું None હાથી : મદનિયું :: ઊંટ: ........ વછેરું ખોલકું મેઢું બોતડું None ઘોડો :તબેલો :: કીડી: ......... દર રાફડો મકોડો જંતુ None એસ્કિમો : ઇગ્લું :: રાજા : ............... મહેલ કચેરી દરબાર રાણીવાસ None હરણ : છીકારે : ભેંસ .............. રેંકવું ગાંગરે ભાંભરે તાડૂકે None ઉંદર : ચૂં ચૂં :: કોયલ : .......... ગીત ગાય કુહૂ કુહૂ ગુંજન કરે ટહુકે None Time's up