Quiz 15 ( આંતર સંબંધ ) By AD Brothers November 23, 2022 Quiz 15 ( આંતર સંબંધ ) June 11, 2026 કાગળ : વિધ્યાર્થી : : કાળું પાટિયું : .................. શિક્ષક શિક્ષણ શાળા વર્ગ None આકાશ : વાદળી :: પાણી : ............ શીતળ સ્વચ્છ પારદર્શક રંગહીન None ઘડિયાળ :સમય :: ચશ્મા : .................. કાચ આંખો લેન્સ દ્રષ્ટિ None અમ્પાયર : પિચ :: સુથાર : .... સાઈડ ગેરેજ કોઢ દુકાન None શિક્ષક: વર્ગ :: નાવિક : ........ પાણી વહાણ દરિયો નદી None સુથાર : ફર્નિચર :: કડીયો : ........ કપચી ઈંટ ચણતર રેતી None નિર્માતા : ફિલ્મ :: નાટ્યકાર : ......... નાટક રંગમંચ અભિનય નાટ્યગૃહ None મધમાખી : મધપૂડો :: વાઘ : ............... બોડ રાફડો કોઢ આશ્રમ None હરણ : છીકારે : ભમરો : .............. તાડૂકે ગુંજન ગણગણે ભાંભરે None ગોલ્ફ : કોર્સ :: સ્કેટિંગ : .......... રિંગ એલી મેટ રેન્જ None Time's up