Quiz 15 ( આંતર સંબંધ ) By AD Brothers November 23, 2022 Quiz 15 ( આંતર સંબંધ ) August 24, 2026 કાગળ : વિધ્યાર્થી : : કાળું પાટિયું : .................. શિક્ષક શાળા વર્ગ શિક્ષણ None આકાશ : વાદળી :: પાણી : ............ શીતળ પારદર્શક સ્વચ્છ રંગહીન None ઘડિયાળ :સમય :: ચશ્મા : .................. આંખો કાચ લેન્સ દ્રષ્ટિ None અમ્પાયર : પિચ :: સુથાર : .... સાઈડ દુકાન ગેરેજ કોઢ None શિક્ષક: વર્ગ :: નાવિક : ........ દરિયો નદી પાણી વહાણ None સુથાર : ફર્નિચર :: કડીયો : ........ કપચી ચણતર ઈંટ રેતી None નિર્માતા : ફિલ્મ :: નાટ્યકાર : ......... રંગમંચ નાટક નાટ્યગૃહ અભિનય None મધમાખી : મધપૂડો :: વાઘ : ............... કોઢ બોડ રાફડો આશ્રમ None હરણ : છીકારે : ભમરો : .............. તાડૂકે ગણગણે ભાંભરે ગુંજન None ગોલ્ફ : કોર્સ :: સ્કેટિંગ : .......... મેટ એલી રેન્જ રિંગ None Time's up