Quiz 18(કોડિંગ અને ડીકોડિંગ)

    Quiz 18(કોડિંગ અને ડીકોડિંગ)

    November 7, 2025

    પાટનગર =14326 તો પાટન =

    જો ન=1 મ=2 ગ=3 અને જ=4 હોય તો , નમન =

    જો ન=1 મ=2 ગ=3 અને જ=4 હોય તો , મગજ =

    જો કસરત = 5678 તો રસ-કર=

    જો નાના = 22 અને કાકા = 33 હોય તો નાકા+કાના=

    છગન = 456 અને મગન= 156 તો મન+છમ=

    જો apple=24436 અને grapes=572461 તો press=

    જો A=5 B=2 C=7 D=8 to AD*B=

    જો A=5 B=2 C=7 D=8 to AC-BD =

    જો run=456 , cut =752 અને act =172 તો ant+car =

    error: Content is protected !!