Quiz17 (લોહી સંબંધ) By AD Brothers November 26, 2022 Quiz17 (લોહી સંબંધ) September 5, 2026 જો A ના પિતાની પુત્રી B ના માતા હોય તો B ને A શું સગપણ થાય? ભાઈ કાકા પિતા મામા None શિલ્પાની માતા,મહેશની બહેનની દીકરી છે તો મહેશની માતા,શિલ્પાની માતાની શું થાય? દાદી બહેન દીકરી માતા None એક માણસ સામે આંગળી બતાવી એક સ્ત્રીએ કહ્યું, તેની માતા, મારી સાસુની એકની એક પુત્રવધુ છે તો તે સ્ત્રીને પુરુષ શું સંબંધમાં થાય ? પિતા પતિ પુત્ર ભાઈ None બે વ્યક્તિ સાથે ચાલી રહ્યા છે, એકે બીજાને કહ્યું જો કે તમે મારા પિતા છો, પરંતુ હું તમારો પુત્ર નથી' તો આ બે વ્યક્તિ વચ્ચે કર્યો સંબંધ હોય ? પિતા અને સાળો પિતા અને જમાઈ પિતા અને પુત્રી પિતા અને પુત્ર None કરિનાએ આમિરની ભત્રીજી છે. આમીરની માતા નેહા છે. પ્રીતિ એ નેહાની માતા છે. પ્રીતિનો પતિ સર્કિટ છે. હેલન સર્કિટની સાસુ છે. તો આમીરને સર્કિટ સાથે શું સંબંધ હોય ? દાદા નાના પૌત્ર પિતા None છગન તરફ આંગળી બતાવી મગને કહ્યું, ‘તે મારી બહેનના એક માત્ર ભાઈનો પુત્ર છે' તો મગનને છગન શું થાય ? પુત્ર ભત્રીજો કાકા પૌત્ર None તસવીરમાં પુરુષના ફોટો તરફ આંગળી બતાવી એક સ્ત્રીએ કહ્યું, ‘તેના ભાઈના પિતાએ મારા દાદાના એકના એક પુત્ર છે' તો એ ફોટોવાળા માણસને સ્ત્રી શું સંબંધમાં થાય ? પત્ની માતા બહેન પુત્રી None એક છોકરા તરફ આંગળી બતાવી પ્રોફેસર રાવલ બોલ્યા. “તેના એકના એક ભાઈની માતા એ મારા પિતાની પત્ની છે' તો તે છોકરાને પ્રોફેસર રાવલ શું સંબંધમાં થાય ? ભત્રીજો પિતા કાકા ભાઈ None જશોદા તરફ આંગળી બતાવી કિશને કહ્યું ‘તેણીની માતાની એક માત્ર પુત્રી એ મારી માતા' તો જશોદાને કિશન શું સંબંધમાં થાય ? પુત્ર ભાઈ ભત્રીજો ભત્રીજી None વિજય કહે છે ‘આનંદની માતા મારી માતાની એકમાત્ર પુત્રી છે' આનંદનો વિજય સાથે શો સંબંધ છે? ભાણેજ પિતા ભાઈ દાદા None Time's up