Quiz 18(કોડિંગ અને ડીકોડિંગ) Quiz 18(કોડિંગ અને ડીકોડિંગ) May 20, 2026 પાટનગર =14326 તો પાટન = 341 143 134 142 None જો ન=1 મ=2 ગ=3 અને જ=4 હોય તો , નમન = 121 123 132 124 None જો ન=1 મ=2 ગ=3 અને જ=4 હોય તો , મગજ = 132 243 234 123 None જો કસરત = 5678 તો રસ-કર= 21 29 19 18 None જો નાના = 22 અને કાકા = 33 હોય તો નાકા+કાના= 35 45 55 65 None છગન = 456 અને મગન= 156 તો મન+છમ= 55 58 57 56 None જો apple=24436 અને grapes=572461 તો press= 47161 46711 46177 47611 None જો A=5 B=2 C=7 D=8 to AD*B= 116 118 106 126 None જો A=5 B=2 C=7 D=8 to AC-BD = 19 26 28 29 None જો run=456 , cut =752 અને act =172 તો ant+car = 786 888 687 876 None Time's up
Quiz17 (લોહી સંબંધ) Quiz17 (લોહી સંબંધ) May 20, 2026 જો A ના પિતાની પુત્રી B ના માતા હોય તો B ને A શું સગપણ થાય? મામા ભાઈ કાકા પિતા None શિલ્પાની માતા,મહેશની બહેનની દીકરી છે તો મહેશની માતા,શિલ્પાની માતાની શું થાય? બહેન દાદી દીકરી માતા None એક માણસ સામે આંગળી બતાવી એક સ્ત્રીએ કહ્યું, તેની માતા, મારી સાસુની એકની એક પુત્રવધુ છે તો તે સ્ત્રીને પુરુષ શું સંબંધમાં થાય ? પિતા પતિ ભાઈ પુત્ર None બે વ્યક્તિ સાથે ચાલી રહ્યા છે, એકે બીજાને કહ્યું જો કે તમે મારા પિતા છો, પરંતુ હું તમારો પુત્ર નથી' તો આ બે વ્યક્તિ વચ્ચે કર્યો સંબંધ હોય ? પિતા અને પુત્ર પિતા અને સાળો પિતા અને પુત્રી પિતા અને જમાઈ None કરિનાએ આમિરની ભત્રીજી છે. આમીરની માતા નેહા છે. પ્રીતિ એ નેહાની માતા છે. પ્રીતિનો પતિ સર્કિટ છે. હેલન સર્કિટની સાસુ છે. તો આમીરને સર્કિટ સાથે શું સંબંધ હોય ? નાના પૌત્ર પિતા દાદા None છગન તરફ આંગળી બતાવી મગને કહ્યું, ‘તે મારી બહેનના એક માત્ર ભાઈનો પુત્ર છે' તો મગનને છગન શું થાય ? પુત્ર ભત્રીજો કાકા પૌત્ર None તસવીરમાં પુરુષના ફોટો તરફ આંગળી બતાવી એક સ્ત્રીએ કહ્યું, ‘તેના ભાઈના પિતાએ મારા દાદાના એકના એક પુત્ર છે' તો એ ફોટોવાળા માણસને સ્ત્રી શું સંબંધમાં થાય ? બહેન પુત્રી પત્ની માતા None એક છોકરા તરફ આંગળી બતાવી પ્રોફેસર રાવલ બોલ્યા. “તેના એકના એક ભાઈની માતા એ મારા પિતાની પત્ની છે' તો તે છોકરાને પ્રોફેસર રાવલ શું સંબંધમાં થાય ? કાકા ભાઈ પિતા ભત્રીજો None જશોદા તરફ આંગળી બતાવી કિશને કહ્યું ‘તેણીની માતાની એક માત્ર પુત્રી એ મારી માતા' તો જશોદાને કિશન શું સંબંધમાં થાય ? ભત્રીજી પુત્ર ભત્રીજો ભાઈ None વિજય કહે છે ‘આનંદની માતા મારી માતાની એકમાત્ર પુત્રી છે' આનંદનો વિજય સાથે શો સંબંધ છે? પિતા ભાણેજ ભાઈ દાદા None Time's up
Quiz 16 (વર્ગીકરણ ) Quiz 16 (વર્ગીકરણ ) May 20, 2026 નીચેનામાંથી જુદી પડતી(અલગ પડતી) વસ્તુ કઈ છે ? નીર વારિ પાણિ જળ None નીચેનામાંથી જુદી પડતી(અલગ પડતી) વસ્તુ કઈ છે ? અમદાવાદ મુંબઈ જયપુર કલકત્તા None નીચેનામાંથી જુદી પડતી(અલગ પડતી) વસ્તુ કઈ છે ? માખણ છાશ તેલ ઘી None નીચેનામાંથી જુદી પડતી(અલગ પડતી) વસ્તુ કઈ છે ? ગલકા તુવેર કાકડી દૂધી None નીચેનામાંથી જુદી પડતી(અલગ પડતી) વસ્તુ કઈ છે ? આદું ગાજર બટેટા ટામેટાં None નીચેનામાંથી જુદી પડતી(અલગ પડતી) વસ્તુ કઈ છે ? 72 11 36 24 None નીચેનામાંથી જુદી પડતી(અલગ પડતી) વસ્તુ કઈ છે ? આંખ કિડની કાન હ્રદય None નીચેનામાંથી જુદી પડતી(અલગ પડતી) વસ્તુ કઈ છે ? મંગળ પૃથ્વી શનિ સુર્ય None નીચેનામાંથી જુદી પડતી(અલગ પડતી) વસ્તુ કઈ છે ? ગરોળી સાપ વ્હેલ મગર None નીચેનામાંથી જુદી પડતી(અલગ પડતી) જોડ કઈ છે ? અથવા અસંગત જોડકું શોધો. તાજું-વાસી ઊંચું-ઉપર અમીર -ગરીબ ભૂતકાળ-વર્તમાન None Time's up
Quiz 15 ( આંતર સંબંધ ) Quiz 15 ( આંતર સંબંધ ) May 20, 2026 કાગળ : વિધ્યાર્થી : : કાળું પાટિયું : .................. શિક્ષક શાળા શિક્ષણ વર્ગ None આકાશ : વાદળી :: પાણી : ............ શીતળ રંગહીન સ્વચ્છ પારદર્શક None ઘડિયાળ :સમય :: ચશ્મા : .................. દ્રષ્ટિ આંખો લેન્સ કાચ None અમ્પાયર : પિચ :: સુથાર : .... સાઈડ દુકાન ગેરેજ કોઢ None શિક્ષક: વર્ગ :: નાવિક : ........ નદી વહાણ પાણી દરિયો None સુથાર : ફર્નિચર :: કડીયો : ........ કપચી ચણતર રેતી ઈંટ None નિર્માતા : ફિલ્મ :: નાટ્યકાર : ......... નાટક નાટ્યગૃહ રંગમંચ અભિનય None મધમાખી : મધપૂડો :: વાઘ : ............... રાફડો કોઢ આશ્રમ બોડ None હરણ : છીકારે : ભમરો : .............. તાડૂકે ગુંજન ભાંભરે ગણગણે None ગોલ્ફ : કોર્સ :: સ્કેટિંગ : .......... રિંગ એલી રેન્જ મેટ None Time's up
Quiz 14( આંતર સંબંધ ) Quiz 14( આંતર સંબંધ ) May 20, 2026 પોલીસ:દંડો :: લુહાર : .................. હથોડો સાણસી ચીપિયો કુહાડી None સુથાર:રંધો :: ચિત્રકાર : ............ પીંછી કેનવાસ રંગ ચિત્ર None પુસ્તક :કાગળ :: માખણ: .................. ગાય ઘી છાસ દૂધ None ઘરેણાં :સોનું :: પગરખાં : .... મોચી ચામડું બુટ મોજડી None બકરી:લવારું :: મરઘી : ........ પીલું મેઢું ગિદરડું ખોલકું None હાથી : મદનિયું :: ઊંટ: ........ ખોલકું બોતડું મેઢું વછેરું None ઘોડો :તબેલો :: કીડી: ......... જંતુ દર રાફડો મકોડો None એસ્કિમો : ઇગ્લું :: રાજા : ............... મહેલ રાણીવાસ કચેરી દરબાર None હરણ : છીકારે : ભેંસ .............. તાડૂકે ગાંગરે રેંકવું ભાંભરે None ઉંદર : ચૂં ચૂં :: કોયલ : .......... ગીત ગાય ગુંજન કરે કુહૂ કુહૂ ટહુકે None Time's up
Quiz 13 ( આંતર સંબંધ ) Quiz 13 ( આંતર સંબંધ ) May 20, 2026 સારું : ખરાબ :: છત : .................. દિવાલ થાંભલા ભોયતળીયુ બારી None plant : root :: building : ............ Pillar Basement Wall Window None સમય:ઘડીયાળ::હવાનુ દબાણ : .................. હાઈડ્રોમીટર લેક્ટોમીટર બેરોમીટર એમીટર None વિજળી : ટીવી :: પેટ્રોલ: .... મોટર ઘોડાગાડી ગાડુ સાઈકલ None લાભ : ફાયદો :: નુકસાન :: ........ ખોટ વળતર શુભ નફો None હવા : ઓક્સિજન :: દરિયો : ........ પાણી વ્રુક્ષ આકાશ નાઈટ્રોજન None દૂધ : લિટર :: ખાંડ : ......... મિટર કિલોમિટર મિલિલિટર કિલોગ્રામ None વાઈરસ : કોરોના :: બેક્ટેરિયા: ............... કમળો ક્ષય મેલેરિઆ અછ્બડા None અમીબા:પ્રજીવ :: બિલાડીનો ટોપ : .............. લીલ વાયરસ વનસ્પતિ ફૂગ None ખાંડ : દ્રાવ્ય :: પાણી : .......... દ્રાવક દ્રવ્ય દ્રાવણ દ્રાવ્ય None Time's up
Quiz 12 (મૂળાક્ષરોની ગોઠવણી) Quiz 12 (મૂળાક્ષરોની ગોઠવણી) May 20, 2026 1. PENCIL LICNEP CEILNP NEPLIC ENCIPL None 2. FOREST FEORST EFORST EOFSRT EFOSRT None 3. EARTH AEHTR AEHRT AERHT AERTH None 4. SUPER EPRUS EPSUR EPRSU ERSPU None 5. MOBILE BELIMO BEILOM BEMIOL BEILMO None 6. LAPTOP ALOPPT APPLOT AOLPPT ALOTPP None 7. INDIA ADIIN ADNII AIIDN ANDII None 8. PUBLISH BHISUPL BHILPSU BHILSUP BHILPUS None 9. DOCUMNET CDENMOTU CDEMNOTU CDEMNTOU None 10. REPLACE AEECLPR ACEELPR ACEERPL ACEELRP None Time's up