Quiz 13 ( આંતર સંબંધ ) By AD Brothers November 11, 2022 Quiz 13 ( આંતર સંબંધ ) May 3, 2026 સારું : ખરાબ :: છત : .................. બારી થાંભલા ભોયતળીયુ દિવાલ None plant : root :: building : ............ Basement Pillar Wall Window None સમય:ઘડીયાળ::હવાનુ દબાણ : .................. બેરોમીટર લેક્ટોમીટર હાઈડ્રોમીટર એમીટર None વિજળી : ટીવી :: પેટ્રોલ: .... સાઈકલ ગાડુ મોટર ઘોડાગાડી None લાભ : ફાયદો :: નુકસાન :: ........ શુભ નફો ખોટ વળતર None હવા : ઓક્સિજન :: દરિયો : ........ નાઈટ્રોજન વ્રુક્ષ આકાશ પાણી None દૂધ : લિટર :: ખાંડ : ......... કિલોમિટર કિલોગ્રામ મિલિલિટર મિટર None વાઈરસ : કોરોના :: બેક્ટેરિયા: ............... અછ્બડા ક્ષય મેલેરિઆ કમળો None અમીબા:પ્રજીવ :: બિલાડીનો ટોપ : .............. વાયરસ લીલ ફૂગ વનસ્પતિ None ખાંડ : દ્રાવ્ય :: પાણી : .......... દ્રાવણ દ્રવ્ય દ્રાવક દ્રાવ્ય None Time's up