Quiz 14( આંતર સંબંધ ) By AD Brothers November 22, 2022 Quiz 14( આંતર સંબંધ ) June 10, 2026 પોલીસ:દંડો :: લુહાર : .................. ચીપિયો હથોડો સાણસી કુહાડી None સુથાર:રંધો :: ચિત્રકાર : ............ રંગ પીંછી ચિત્ર કેનવાસ None પુસ્તક :કાગળ :: માખણ: .................. ગાય ઘી છાસ દૂધ None ઘરેણાં :સોનું :: પગરખાં : .... મોજડી મોચી બુટ ચામડું None બકરી:લવારું :: મરઘી : ........ ખોલકું પીલું ગિદરડું મેઢું None હાથી : મદનિયું :: ઊંટ: ........ બોતડું મેઢું ખોલકું વછેરું None ઘોડો :તબેલો :: કીડી: ......... રાફડો દર મકોડો જંતુ None એસ્કિમો : ઇગ્લું :: રાજા : ............... મહેલ કચેરી રાણીવાસ દરબાર None હરણ : છીકારે : ભેંસ .............. તાડૂકે રેંકવું ગાંગરે ભાંભરે None ઉંદર : ચૂં ચૂં :: કોયલ : .......... કુહૂ કુહૂ ગીત ગાય ટહુકે ગુંજન કરે None Time's up