Quiz 16 (વર્ગીકરણ ) By AD Brothers November 24, 2022 Quiz 16 (વર્ગીકરણ ) June 17, 2026 નીચેનામાંથી જુદી પડતી(અલગ પડતી) વસ્તુ કઈ છે ? જળ પાણિ નીર વારિ None નીચેનામાંથી જુદી પડતી(અલગ પડતી) વસ્તુ કઈ છે ? મુંબઈ કલકત્તા જયપુર અમદાવાદ None નીચેનામાંથી જુદી પડતી(અલગ પડતી) વસ્તુ કઈ છે ? માખણ ઘી છાશ તેલ None નીચેનામાંથી જુદી પડતી(અલગ પડતી) વસ્તુ કઈ છે ? તુવેર કાકડી ગલકા દૂધી None નીચેનામાંથી જુદી પડતી(અલગ પડતી) વસ્તુ કઈ છે ? બટેટા ટામેટાં આદું ગાજર None નીચેનામાંથી જુદી પડતી(અલગ પડતી) વસ્તુ કઈ છે ? 36 24 11 72 None નીચેનામાંથી જુદી પડતી(અલગ પડતી) વસ્તુ કઈ છે ? કાન હ્રદય કિડની આંખ None નીચેનામાંથી જુદી પડતી(અલગ પડતી) વસ્તુ કઈ છે ? મંગળ સુર્ય શનિ પૃથ્વી None નીચેનામાંથી જુદી પડતી(અલગ પડતી) વસ્તુ કઈ છે ? વ્હેલ સાપ ગરોળી મગર None નીચેનામાંથી જુદી પડતી(અલગ પડતી) જોડ કઈ છે ? અથવા અસંગત જોડકું શોધો. ભૂતકાળ-વર્તમાન તાજું-વાસી અમીર -ગરીબ ઊંચું-ઉપર None Time's up