Quiz 14( આંતર સંબંધ ) By AD Brothers November 22, 2022 Quiz 14( આંતર સંબંધ ) September 5, 2026 પોલીસ:દંડો :: લુહાર : .................. ચીપિયો કુહાડી હથોડો સાણસી None સુથાર:રંધો :: ચિત્રકાર : ............ રંગ ચિત્ર કેનવાસ પીંછી None પુસ્તક :કાગળ :: માખણ: .................. દૂધ ઘી છાસ ગાય None ઘરેણાં :સોનું :: પગરખાં : .... ચામડું બુટ મોજડી મોચી None બકરી:લવારું :: મરઘી : ........ પીલું ખોલકું ગિદરડું મેઢું None હાથી : મદનિયું :: ઊંટ: ........ વછેરું ખોલકું બોતડું મેઢું None ઘોડો :તબેલો :: કીડી: ......... મકોડો રાફડો જંતુ દર None એસ્કિમો : ઇગ્લું :: રાજા : ............... કચેરી રાણીવાસ મહેલ દરબાર None હરણ : છીકારે : ભેંસ .............. રેંકવું તાડૂકે ગાંગરે ભાંભરે None ઉંદર : ચૂં ચૂં :: કોયલ : .......... કુહૂ કુહૂ ટહુકે ગીત ગાય ગુંજન કરે None Time's up