Quiz 16 (વર્ગીકરણ ) By AD Brothers November 24, 2022 Quiz 16 (વર્ગીકરણ ) June 17, 2026 નીચેનામાંથી જુદી પડતી(અલગ પડતી) વસ્તુ કઈ છે ? પાણિ નીર જળ વારિ None નીચેનામાંથી જુદી પડતી(અલગ પડતી) વસ્તુ કઈ છે ? મુંબઈ જયપુર કલકત્તા અમદાવાદ None નીચેનામાંથી જુદી પડતી(અલગ પડતી) વસ્તુ કઈ છે ? માખણ ઘી તેલ છાશ None નીચેનામાંથી જુદી પડતી(અલગ પડતી) વસ્તુ કઈ છે ? દૂધી તુવેર ગલકા કાકડી None નીચેનામાંથી જુદી પડતી(અલગ પડતી) વસ્તુ કઈ છે ? બટેટા આદું ગાજર ટામેટાં None નીચેનામાંથી જુદી પડતી(અલગ પડતી) વસ્તુ કઈ છે ? 72 11 24 36 None નીચેનામાંથી જુદી પડતી(અલગ પડતી) વસ્તુ કઈ છે ? કાન હ્રદય આંખ કિડની None નીચેનામાંથી જુદી પડતી(અલગ પડતી) વસ્તુ કઈ છે ? મંગળ પૃથ્વી સુર્ય શનિ None નીચેનામાંથી જુદી પડતી(અલગ પડતી) વસ્તુ કઈ છે ? સાપ વ્હેલ ગરોળી મગર None નીચેનામાંથી જુદી પડતી(અલગ પડતી) જોડ કઈ છે ? અથવા અસંગત જોડકું શોધો. તાજું-વાસી ઊંચું-ઉપર અમીર -ગરીબ ભૂતકાળ-વર્તમાન None Time's up