Right to Education 2023-24 :-
The process for the Right to Education 2023-24 for Std-1 is given bellow.
The educational year under RTE Act-2006, the children not able to pay fees in private schools, can get the benefit and study free of coast in private school. The rule is for English medium and Gujarati medium schools.
The government reserved approx 10% to 20% sheets amongs of total numbers of sheets available to the school. To get the admission fill-up the form from the official website of RTE by the parents. Necessary details are upload on website directly. Due to the COVID-19 epidemic, the document not submitted physically.
The guardian will have to upload the details of the required evidence online at the time of filling up the online form. The guardian will have to keep the print of the online form. The Forms filled online not submitted anywhere.
વાલીઓ માટે ફોર્મ ભરવા અંગેની ખાસ સુચના :
આપનું ફોર્મ રદ ન થાય તે માટે ફોર્મ ભરતા પહેલા વેબસાઇટ ના હોમપેજ પર દર્શાવેલ ફોર્મ ભરવા માટેનાં આવશ્યક દસ્તાવેજો અને ફોર્મ ભરતી વખતે અપલોડ કરવાના દસ્તાવેજોની વિગત ધ્યાનપૂર્વક વાંચશો. અને માગ્યા મુજબના તમામ અસલ દસ્તાવેજો ચોક્કસાઈપૂર્વક અપલોડ કરશો. ઝાંખા, ઝેરોક્ષ કોપી અને ના વંચાય એવા ડોક્યુમેન્ટ અપલોડ થયેલ હશે તો ફોર્મ રીજેક્ટ થશે.
રહેઠાણનો પુરાવો જો બે પેજમાં હોય તો બન્ને પેજ PDF સ્વરૂપે અપલોડ કરવાનાં રહેશે. દા.ત, ચુંટણી કાર્ડ અને આધાર કાર્ડમાં રહેઠાણની વિગત પાછળના ભાગે આપેલ હોઈ બન્ને પેજને PDF સ્વરૂપે ફરજિયાત પણે અપલોડ કરવાનું રહેશે. માત્ર આગળનું પેજ અપલોડ કરેલ હશે તો રહેઠાણની વિગતોની ચકાસણી થઈ ન શકવાના સંજોગોમાં આપનું ફોર્મ રદ થવાપાત્ર રહેશે. જેની ખાસ નોંધ લેશો.
In Right to Education 2023-24 for Std 1 To avoid cancellation of your form, before filling the form carefully read the required documents for filling the form mentioned on the homepage of the website and the details of the documents to be uploaded while filling the form. And upload all original documents as requested accurately. The form will be rejected if faded, xerox copy and illegible documents are uploaded.
Right to Education 2023-24 If the residence proof is in two pages, then both the pages have to be uploaded in PDF format. E.g. Election card and Aadhaar card with residence details given on back side, both pages have to be compulsorily uploaded in PDF format. If only the front page is uploaded, your form will be liable to be canceled in case the residence details cannot be verified. Take special note of that.
Right to Education 2023-24 online form for admission under It can be filled from 10/04/2023 till 12:00 hours on 22/04/2023.
શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ માં આર.ટી.ઈ. હેઠળ પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ તા. ૧૦/૦૪/૨૦૨૩ થી તા.૨૨/૦૪/૨૦૨૩ના રાત્રીના ૧૨:૦૦ કલાક સુધી ભરી શકાશે.
સદર પ્રવેશ પ્રક્રિયા દરમિયાન વાલીએ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જ જરૂરી આધાર-પુરાવા જેવા કે જન્મ-તારીખનો દાખલો, રહેઠાણનો પુરાવો, જાતિ/કેટેગરીનો દાખલો, તેમજ સક્ષમ અધિકારીનો આવકનો દાખલો, ઈન્કમટેક્ષ રીટર્ન, તથા ઈન્કમટેક્ષ રીટર્ન ભરેલ ન હોય તે કિસ્સામાં આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેનું સેલ્ફ ડિક્લેરેશન (લાગુ પડતુ હોય ત્યાં) વગેરે અસલ આધારો ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ વાલીએ પોતાની પાસે રાખવાની રહેશે. ઓનલાઈન ભરેલ ફોર્મ ક્યાંય જમા કરાવવાનું રહેશે નહી.
Probable program of advertisement and admission process for Right to Education 2023-24
વર્ષ ૨૦૨૩-૨૪ માટે જાહેરાત અને પ્રવેશ પ્રક્રિયાનો સંભવિત કાર્યક્રમ :-
Advertisement date detail (જાહેરાત ની માહિતી):- Click Here
Require Documents (જરૂરી પ્રમાણપત્રો) :-Click Here
વાલીઓ માટે અગત્યની સૂચનાઓ :- Click Here
- In Right to Education 2023-24, In case of not having PAN card / having PAN card but not filed income tax return, it is mandatory to upload self-declaration of non-taxable income in the prescribed format while filling the online form.
- પાન કાર્ડ(PAN CARD) ન ધરાવતા / પાન કાર્ડ(PAN CARD) ધરાવતા હોય પરંતુ ઈન્કમટેક્ષ રીટર્ન ભરેલ ન હોય તે કિસ્સામાં આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેનું નિયત નમૂનાનું આ સાથે સામેલ રાખેલ સેલ્ફ ડિક્લેરેશન ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ફરજીયાત અપલોડ કરવાનું રહેશે.
To download Self Declaration (સેલ્ફ ડિક્લેરેશન):- Click Here