NMMS Mock Test-15 By AD Brothers November 23, 2022 NMMS Mock Test-14 Quiz 15 ( આંતર સંબંધ ) July 17, 2026 કાગળ : વિધ્યાર્થી : : કાળું પાટિયું : .................. શિક્ષણ શિક્ષક શાળા વર્ગ None આકાશ : વાદળી :: પાણી : ............ સ્વચ્છ શીતળ રંગહીન પારદર્શક None ઘડિયાળ :સમય :: ચશ્મા : .................. આંખો કાચ લેન્સ દ્રષ્ટિ None અમ્પાયર : પિચ :: સુથાર : .... દુકાન કોઢ સાઈડ ગેરેજ None શિક્ષક: વર્ગ :: નાવિક : ........ દરિયો નદી વહાણ પાણી None સુથાર : ફર્નિચર :: કડીયો : ........ ઈંટ કપચી રેતી ચણતર None નિર્માતા : ફિલ્મ :: નાટ્યકાર : ......... નાટ્યગૃહ અભિનય નાટક રંગમંચ None મધમાખી : મધપૂડો :: વાઘ : ............... બોડ કોઢ આશ્રમ રાફડો None હરણ : છીકારે : ભમરો : .............. ભાંભરે ગુંજન ગણગણે તાડૂકે None ગોલ્ફ : કોર્સ :: સ્કેટિંગ : .......... એલી મેટ રેન્જ રિંગ None Time's up Home