Quiz 15 ( આંતર સંબંધ )
December 22, 2024
કાગળ : વિધ્યાર્થી : : કાળું પાટિયું : ..................
આકાશ : વાદળી :: પાણી : ............
ઘડિયાળ :સમય :: ચશ્મા : ..................
અમ્પાયર : પિચ :: સુથાર : ....
શિક્ષક: વર્ગ :: નાવિક : ........
સુથાર : ફર્નિચર :: કડીયો : ........
નિર્માતા : ફિલ્મ :: નાટ્યકાર : .........
મધમાખી : મધપૂડો :: વાઘ : ...............
હરણ : છીકારે : ભમરો : ..............
ગોલ્ફ : કોર્સ :: સ્કેટિંગ : ..........